બાયોલોજી (Biology) પ્રાણીકોષમાં સ્ટીરોઇડ અંતઃ સ્ત્રાવો જેવા લિપિડનું સંશ્લેષણ કઈ અંગિકામાં થાય છે ? SER RER રિબોઝોમ્સ ગોલ્ગીકાય SER RER રિબોઝોમ્સ ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્ટફિંગ એટલે... પ્રાણીઓને કાચના કબાટમાં રાખવા. પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ ભરી રાખવા. પ્રાણીઓને દબાણ આપી રાખવા. પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા. પ્રાણીઓને કાચના કબાટમાં રાખવા. પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ ભરી રાખવા. પ્રાણીઓને દબાણ આપી રાખવા. પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણમાં કેટલા વિભાજન થાય છે ? 3 4 2 1 3 4 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજન દરમિયાન અંતઃ કોષરસજાળ અને કોષકેન્દ્રિકાના અદૃશ્ય થવાની શરૂઆત ક્યારે થાય છે ? પૂર્વ ભાજનાવસ્થા પૂર્વ પૂર્વાવસ્થા પશ્ચ ભાજનાવસ્થા પશ્ચ પૂર્વાવસ્થા પૂર્વ ભાજનાવસ્થા પૂર્વ પૂર્વાવસ્થા પશ્ચ ભાજનાવસ્થા પશ્ચ પૂર્વાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફોસ્ફૅટને એક પ્રક્રિયાર્થી પાસેથી બીજા પ્રક્રિયાર્થી સાથે જોડાણ કરી આપે તેને શું કહેવાય ? હાઈડ્રોલેઝિસ આઈસોમરેઝ સિન્થેટેઝ ટ્રાન્સફરેઝ હાઈડ્રોલેઝિસ આઈસોમરેઝ સિન્થેટેઝ ટ્રાન્સફરેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA માં ન્યુક્લિઓટાઈડ કોના દ્વારા જોડાય છે ? સંયોજક બંધ વીજ સંયોજક બંધ વાન-ડર-વાલ્સ દબાણ હાઇડ્રોજન બંધ સંયોજક બંધ વીજ સંયોજક બંધ વાન-ડર-વાલ્સ દબાણ હાઇડ્રોજન બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP