સામાન્ય વિજ્ઞાન (General Science)
પૃથ્વીની દૈનિક ગતિનો વેગ શૂન્ય ક્યા હોય છે ?

ધ્રુવ ઉપર
પૃથ્વીના પેટાળમાં
ક્યાંય નહી
વિષુવવૃત્ત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી જાણવા કયા પદાર્થનો ઉપયોગ કરશો ?

કોસ્ટિક સોડા
મોરથુથુ
સોડિયમ ક્લોરાઇડ
આયોડિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
લાકડાના દહન બાદ નીચેનામાંથી કયો નુક્સાનકારક પદાર્થ છૂટો પડે છે ?

હાઇડ્રોકાર્બન
નાઈટ્રોજન
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ પૈકી એક ભૌતિક ફેરફાર કયો દર્શાવે છે ?

કોલસાનું બળવું
પાણીનું થીજી જવું
લોખંડનું કાટવું
મલાઈ ખાટું થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP