બાયોલોજી (Biology) લાઇસોઝોમ્સ કયા પ્રકારના ઉત્સેચક ધરાવે છે? કાર્બોહાઈડ્રેઝ પ્રોટીએઝ લાઇપેઝ આપેલ તમામ કાર્બોહાઈડ્રેઝ પ્રોટીએઝ લાઇપેઝ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક કોષી સજીવોમાં કોષ-વિભાજન દ્વારા શું થાય છે ? સજીવની સંખ્યામાં વૃદ્ધિ સજીવની વૃદ્ધિ સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી. સજીવના કદમાં વૃદ્ધિ સજીવની સંખ્યામાં વૃદ્ધિ સજીવની વૃદ્ધિ સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી. સજીવના કદમાં વૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌથી મોટા પ્રાણીકોષનું ઉદાહરણ કયું છે ? માઇકોપ્લાઝમ ગાલનાકોષ જીવાણુ શાહમૃગનું ઈંડું માઇકોપ્લાઝમ ગાલનાકોષ જીવાણુ શાહમૃગનું ઈંડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કાર્બોદિતનો ખૂબ જ સામાન્ય મોનોમર કયો છે ? માલ્ટોઝ ફ્રુક્ટોઝ સુકોઝ ગ્લુકોઝ માલ્ટોઝ ફ્રુક્ટોઝ સુકોઝ ગ્લુકોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બૅક્ટેરિયા ફેજ એ શું છે ? હેલોફિલ્સ પ્રાણીજન્ય વાયરસ વનસ્પતિજન્ય વાયરસ બેક્ટેરિયા પર જીવતો વાયરસ હેલોફિલ્સ પ્રાણીજન્ય વાયરસ વનસ્પતિજન્ય વાયરસ બેક્ટેરિયા પર જીવતો વાયરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ અંગતંત્ર સ્તરીય આયોજન દર્શાવે છે ? સંધિપાદ અને મૃદુકાય આપેલ તમામ મેરુદંડી નુપૂરક અને શૂળચર્મી સંધિપાદ અને મૃદુકાય આપેલ તમામ મેરુદંડી નુપૂરક અને શૂળચર્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP