બાયોલોજી (Biology) આકુંચક રસધાની કયા સજીવમાં હોય છે ? નીલહરિત લીલ જીવાણુ પેરામેશિયમ હાઇડ્રા નીલહરિત લીલ જીવાણુ પેરામેશિયમ હાઇડ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ અંગિકા કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે ? કણાભસૂત્ર લાઈસોઝોમ રિબોઝોમ્સ હરિતકણ કણાભસૂત્ર લાઈસોઝોમ રિબોઝોમ્સ હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અપુષ્પી વનસ્પતિના કેટલા વિભાગ છે ? ત્રણ પાંચ બે ચાર ત્રણ પાંચ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેના વાક્યમાંથી એક હર્બેરીયમ પત્ર માટે સત્ય નથી : વિષાક્તન પ્રક્રિયા કરાવાય. ફ્યુમિગેશનથી પરિક્ષણ થાય. કબાટમાં યોગ્ય સ્થાને યોગ્ય ક્રમમાં મુકાય. નમૂનાનું આરોપણ થાય. વિષાક્તન પ્રક્રિયા કરાવાય. ફ્યુમિગેશનથી પરિક્ષણ થાય. કબાટમાં યોગ્ય સ્થાને યોગ્ય ક્રમમાં મુકાય. નમૂનાનું આરોપણ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સછિદ્રામાં ક્યાં પ્રાણીઓનો સમાવેશ થાય છે ? આપેલ તમામ લ્યુકોસોલેનીઆ સ્પોન્જીલા હાયલોનેમા આપેલ તમામ લ્યુકોસોલેનીઆ સ્પોન્જીલા હાયલોનેમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ કોષવિભાજન એટલે___ આપેલ તમામ કોષની સંખ્યા અડધી થવી. કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી. કોષના કદ અડધા થવા. આપેલ તમામ કોષની સંખ્યા અડધી થવી. કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી. કોષના કદ અડધા થવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP