બાયોલોજી (Biology)
ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બૅક્ટેરિયામાં અનુક્રમે કોનો સમાવેશ થાય છે ?

ફર્મિક્યુટસ્, સ્પાઈરોકીટ
હેલોફિલ્સ, મિથેનોઝેન્સ
સ્પાઈરોકીટ, ફર્મિક્યુટ્સ
સાયનો બૅક્ટેરિયા, સ્પાઇરોકીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવોના સંગઠન સ્તરનો સાચો ક્રમ દર્શાવે છે.....

મહાઅણુ-કોષ-અંગતંત્ર-દેહ
કોષ-અંગતંત્ર-પેશી -દેહ
અંગિકા-અંગ-પેશી-દેહ
પેશી-કોષ-અંગ-દેહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન દરમિયાન અંતઃ કોષરસજાળ અને કોષકેન્દ્રિકાના અદૃશ્ય થવાની શરૂઆત ક્યારે થાય છે ?

પશ્ચ ભાજનાવસ્થા
પૂર્વ પૂર્વાવસ્થા
પૂર્વ ભાજનાવસ્થા
પશ્ચ પૂર્વાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પક્ષી અને સસ્તન વર્ગનાં પ્રાણીઓના મૃતદેહોની આબેહૂબ દેહરચના કેવી રીતે જળવાય છે ?

સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીને
તેના મૃતદેહને સૂકવીને
મૃતદેહમાં મસાલા ભરીને
મારીને તેને ઢાંકીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP