સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે ? ગેલવેનોમીટર થર્મોમીટર બેરોમીટર લેક્ટોમીટર ગેલવેનોમીટર થર્મોમીટર બેરોમીટર લેક્ટોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરિયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ? ક્લોરીન કોટ્રીમોક્ષાઝોલ ડીસ્પ્રીન કલોરોક્વીન ક્લોરીન કોટ્રીમોક્ષાઝોલ ડીસ્પ્રીન કલોરોક્વીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય ? ફેફસા હૃદયના કીડની કમળા ફેફસા હૃદયના કીડની કમળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુની ગતિશીલતાને કારણે પારાને 'પ્રવાહી ચાંદી' તરીકે ઓળખાવનારા કોણ હતા ? થેઈલ્સ નિકોલસ કોપરનિક્સ એરિસ્ટોટલ લાઈબિત્ઝ થેઈલ્સ નિકોલસ કોપરનિક્સ એરિસ્ટોટલ લાઈબિત્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે ? ઝીંક પોટેશિયમ કેલ્શિયમ સોનું ઝીંક પોટેશિયમ કેલ્શિયમ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખોરાકના કાર્યના આધારે તેને મુખ્ય કેટલા જૂથમાં વર્ગીકૃત કરાય છે ? પાંચ બે ત્રણ ચાર પાંચ બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP