બાયોલોજી (Biology) પક્ષ્મ અને કશા કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? પ્રચલન અને હલનચલન હલનચલન પાચન પ્રચલન પ્રચલન અને હલનચલન હલનચલન પાચન પ્રચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભૌતિક અને રાસાયણિક બંને રીતે કોષમાં કયા મહત્તમ મહાઅણુ પરિવર્તનશીલ જોવા મળે છે ? પ્રોટીન લિપિડ ન્યુક્લિઈક ઍસિડ કાર્બોદિત પ્રોટીન લિપિડ ન્યુક્લિઈક ઍસિડ કાર્બોદિત ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint - પ્રોટીન એમિનોઍસિડના વિષમ પોલિ પર છે. જુદા જુદા 20 પ્રકારના એમિનો ઍસિડ જુદા જુદા ક્રમ, સંખ્યામાં ગોઠવવાથી જુદા જુદા પ્રોટીન બને છે.)
બાયોલોજી (Biology) કોને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ? આઈકલર લિનિયસ વ્હીટેકર થીઓફેસ્ટસ આઈકલર લિનિયસ વ્હીટેકર થીઓફેસ્ટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિવિધ જીવનચક્ર શેમાં જોવા મળે છે ? આપેલ તમામ આવૃત બીજધારી અનાવૃત બીજધારી ફ્યુક્સ લીલ આપેલ તમામ આવૃત બીજધારી અનાવૃત બીજધારી ફ્યુક્સ લીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્યાં પ્રાણીઓમાં જડબાનો અભાવ હોય છે ? રોહુ, લેબિયો સમુદ્રધોડો, હેગફિશ લેબિયો, કટલા લેમ્પ્રી, હૅગફિશ રોહુ, લેબિયો સમુદ્રધોડો, હેગફિશ લેબિયો, કટલા લેમ્પ્રી, હૅગફિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં સ્વયં બેવડાતી અંગિકા કઈ છે ? ગોલ્ગીકાય તારાકેન્દ્ર લાઇસોઝોમ કણાભસૂત્ર ગોલ્ગીકાય તારાકેન્દ્ર લાઇસોઝોમ કણાભસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP