GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક સંખ્યાનો 1/4 ભાગનો 2/5 ભાગ 36 થાય છે તો તે સંખ્યા કઈ હશે ? 240 360 300 180 240 360 300 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતના ઈતિહાસમાં ઈ.સ. 1923માં બનેલ દઢવાવ હત્યાકાંડની ઘટના કયા જીલ્લામાં બનેલી હતી ? બનાસકાંઠા દાહોદ મહિસાગર સાબરકાંઠા બનાસકાંઠા દાહોદ મહિસાગર સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 મુઘલ કાળ દરમ્યાન ગુજરાતનું કયું બંદર ‘બાબુલ મક્કા’ તરીકે ઓળખાતું હતું ? ખંભાત કંડલા સુરત ભરૂચ ખંભાત કંડલા સુરત ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 Identify the sentence with wrongly use of article. This is a horse The Mahesh is a good boy The Sun rises in the east An S.T. Bus This is a horse The Mahesh is a good boy The Sun rises in the east An S.T. Bus ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ‘કૃષ્ણમૃગ’નું નેશનલ પાર્ક ક્યાં આવેલું છે ? ગીર વાંસદા ધારી વેળાવદર ગીર વાંસદા ધારી વેળાવદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હાથની ધમનીમાંથી રૂધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ ? દ્વિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ત્રિમસ્તક સ્નાયુ પાસે ઘા ની ઉપલી બાજુએ દ્વિમસ્તક સ્નાયુ પાસે ગળાના હાડકાં આગળ ત્રિમસ્તક સ્નાયુ પાસે ઘા ની ઉપલી બાજુએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP