GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સુમને બજારમાંથી અમુક સફરજન ખરીદ્યા. તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફક્ત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ?

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો

વસંતતિલકા
શાર્દૂલવિક્રીડિત
શિખરિણી
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
કોઈ એક વર્ગમાં સોમવાર થી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે. તો શિનવારની હાજરી કેટલી ?

26
32
31
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP