Gujarat Police Constable Practice MCQ Part - 2
14મી સદીમાં આરબ જગતની રખડું ટોળીઓ અને સ્થાયી ટોળીઓની તુલના કરી સામાજિક પરિવર્તનનો ખ્યાલ કોણે રજૂ કર્યો હતો ?

ઈબ્ન ખાલ્દુન
કાર્લ માર્ક્સ
ઈમાઈલ દુર્ખિમ
ઓગષ્ટ કોંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પૈસા ચોરી કરવા માટે y ના ખિસ્સામાં x હાથ નાખે છે પણ ખિસ્સું ખાલી હોય છે x :

ચોરીના પ્રયાસ માટે દોષી નથી
ચોરી માટે દોષી છે.
ચોરીના પ્રયાસ માટે દોષી છે
કોઇપણ ગુના માટે દોષી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કડવો સ્વાદ જીભના કયા ભાગ પર જલદી પરખાય છે ?

પાછળના ભાગે
ટેરવા પર
બંને બાજુએ
નીચેના ભાગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ડોક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?

વેબ કેમેરા
સ્કેનર
મોનીટર
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP