કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે છેલ્લા 14 વર્ષોમાં ઉત્સર્જન દરમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો ? 25% 21% 45% 33% 25% 21% 45% 33% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ જૈવઈંધણ દિવસ (World Bio-Fuel Day) ક્યારે મનાવાય છે ? 11 ઑગસ્ટ 10 ઑગસ્ટ 12 ઑગસ્ટ 13 ઑગસ્ટ 11 ઑગસ્ટ 10 ઑગસ્ટ 12 ઑગસ્ટ 13 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતની પ્રથમ હાઈડ્રોજન ફ્યૂલ સેલ બસ સર્વિસ ક્યા શરૂ કરવામાં આવી ? શ્રીનગર બેંગલુરુ મુંબઈ લેહ શ્રીનગર બેંગલુરુ મુંબઈ લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપ 2023ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો છે ? બીજો ત્રીજો ચોથો પ્રથમ બીજો ત્રીજો ચોથો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) દેવધર ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે ? ક્રિકેટ હોકી કબડ્ડી ફૂટબૉલ ક્રિકેટ હોકી કબડ્ડી ફૂટબૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) PM યશસ્વી (PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India - PM YASASVI) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP