કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં 14મી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કઈ ટીમ વિજેતા બની ? કોલકાતા નાઈટ રાઈડર્સ રોયલ ચેલેન્જર બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ કોલકાતા નાઈટ રાઈડર્સ રોયલ ચેલેન્જર બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા સંગઠને ક્રિપ્ટોકરન્સી અંગેનો “ગ્લોબલ ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ’ જારી કર્યો છે ? IMF ADB UNCTAD વર્લ્ડ બેંક IMF ADB UNCTAD વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ ટોક્યો ઓલિમ્પિક્સમાં ટીમ મોક્લી ન શક્વાના કારણે ક્યા દેશ પર પ્રતિબંધો લગાવ્યા ? ઈરાન ઉત્તર કોરિયા અફઘાનિસ્તાન સર્બિયા ઈરાન ઉત્તર કોરિયા અફઘાનિસ્તાન સર્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ભારતનું પ્રથમ 'સ્પોર્ટસ આર્બિટ્રેશન સેન્ટર ઓફ ઈન્ડિયા’ નું ઉદઘાટન કયા કર્યું ? ગુજરાત કર્ણાટક નવી દિલ્હી હરિયાણા ગુજરાત કર્ણાટક નવી દિલ્હી હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ ટપાલ દિવસ (World Post Day) ક્યારે મનાવાય છે ? 8 ઓક્ટોબર 7 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 8 ઓક્ટોબર 7 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં NTPCની પેટા કંપની NTPC- રિન્યુએબલ એનર્જી (NTPC-REL)એ કયા રાજ્યમાં સૌર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે તેના પ્રથમ ગ્રીન ટર્મ લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે ? આપેલ પૈકી કોઈ નહીં ગુજરાત આપેલ બંને રાજસ્થાન આપેલ પૈકી કોઈ નહીં ગુજરાત આપેલ બંને રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP