Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક વર્તુળાકાર બાગનો વ્યાસ 140 મીટર છે. બાગને ફરતે 1 મીટર પહોળો રસ્તો બનાવવાનો ખર્ચ 1 ચો.મિટરના રૂ. 21 લેખે કુલ કેટલો ખર્ચ થાય ? 8603 9603 8306 9306 8603 9603 8306 9306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ભારતે સૌ પ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો ? પોખરણ થુમ્બા ચાંદીપુર શ્રી હરિકોટા પોખરણ થુમ્બા ચાંદીપુર શ્રી હરિકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District મહાકાલેશ્વર જ્યોતિલિંગ ક્યાં શહેરમાં આવેલું છે ? કાંચીપુરમ્ ઉજ્જૈન કાશી ઓમકારેશ્વર કાંચીપુરમ્ ઉજ્જૈન કાશી ઓમકારેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાતનું સૌથી મોટું બંદર ક્યું છે ? કંડલા ઓખા પોરબંદર મુંદ્રા કંડલા ઓખા પોરબંદર મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બિહુ નૃત્ય ક્યા રાજયનું છે ? ઓરિસ્સા આસામ બિહાર બંગાળ ઓરિસ્સા આસામ બિહાર બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમાસ ઓળખાવો : “ગાજવીજ” બહુવ્રીહી દ્વિગુ દ્વંદ્વ મંદાક્રાંતા બહુવ્રીહી દ્વિગુ દ્વંદ્વ મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP