બાયોલોજી (Biology)
તારાકેન્દ્ર કઈ ઘટના સાથે સંકળાયેલા છે ?

કોષરસ વિભાજન
જનીનાના પ્રત્યાંકન
વ્યતીકરણ
રંગસૂત્રના સ્થળાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઝીંગાના ઉત્સર્જન અંગનું નામ જણાવો.

ઉત્સર્ગિકા
જ્યોતકોષો
નાલકોષ
હરિતપિંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન અને અર્ધીકરણમાં કઈ બાબતે સામ્યતા છે ?

સર્જાતા બાળકોષના જનીનબંધારણ બાબતે
સર્જાતા બાળકોષના રંગસૂત્રની સંખ્યા બાબતે
સંશ્લેષણ તબક્કામાં થતા DNA ના દ્વિગુણન બાબતે
સમજાત રંગસૂત્રની જોડી બનવા બાબતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગર્ભીયકોષોના વિભેદનથી પેશીઓ બને અને અંગો બને આ સમગ્ર પ્રક્રિયાને શું કહે છે ?

પરિવર્તન
પેશીનિર્માણ
અંગજનન
વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ કોષવિભાજન એટલે___

કોષના કદ અડધા થવા.
કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી.
આપેલ તમામ
કોષની સંખ્યા અડધી થવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP