સામાન્ય વિજ્ઞાન (General Science) 'પ્રકાશ વર્ષનો' ઉપયોગ શામાં થાય છે ? પ્રકાશની તીવ્રતા માપવા અંતર માપવા વજન માપવા સમયગાળો માપવા પ્રકાશની તીવ્રતા માપવા અંતર માપવા વજન માપવા સમયગાળો માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ? એમોનીયો કળી ચૂનો ફટકડી (એલમ) ફેરિક ક્લોરાઈડ એમોનીયો કળી ચૂનો ફટકડી (એલમ) ફેરિક ક્લોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ રોજગાર વિનિમય ક્ચેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1950 1940 1935 1945 1950 1940 1935 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હળવા એનેસ્થેટિક તરીકે લાફિંગ ગેસ તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ? મિથેન નાઈટ્રસ ઓક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ મિથેન નાઈટ્રસ ઓક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યરીતે જન્મ સમયે તંદુરસ્ત શિશુનું ઓછામાં ઓછું વજન કેટલું હોવું જોઈએ ? 1-2 કિલો 2 કિલો 2.5 કિલો 3.5 કિલો 1-2 કિલો 2 કિલો 2.5 કિલો 3.5 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે ? પોલિયો ડાયાબિટીસ એક પણ નહીં શીતળા પોલિયો ડાયાબિટીસ એક પણ નહીં શીતળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP