કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ગ્રાન્ડ ઈથોપિયન રેનોસેન્સ ડેમ કઈ નદી પર સ્થિત છે ? સિંધુ થેમ્સ નાઈલ એમેઝોન સિંધુ થેમ્સ નાઈલ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં ચોમાસું ઉત્સવ ‘શ્રાવણ હરેલા ઉત્સવ 2021’નું આયોજન કરાયું હતું ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આસામ અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આસામ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સમુદ્રી સુરક્ષા અંગે દ્વિપક્ષીય ટેબલટોપ અભ્યાસ 2021 (TTX-2021)માં ભારત સાથે ભાગ લેનારા દેશો નીચેનામાંથી ક્યા છે ?1. માલદીવ 2. ઈન્ડોનેશિયા 3. શ્રીલંકા 4. બાંગ્લાદેશ માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 4 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ચેકમેટ’ સ્ટીલ્ધ લડાકુ વિમાન ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઈઝરાયેલ ચીન બ્રિટન રશિયા ઈઝરાયેલ ચીન બ્રિટન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વિશ્વ યુવા કૌશલ દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 14 જુલાઈ 13 જુલાઈ 12 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ 13 જુલાઈ 12 જુલાઈ 15 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) FIDE (Federation International Des Echecs) કઈ રમત સાથે સંકળાયેલ છે ? હોકી બેડમિન્ટન શૂટિંગ ચેસ હોકી બેડમિન્ટન શૂટિંગ ચેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP