સામાન્ય વિજ્ઞાન (General Science) દિશાસૂચન માટેનું યંત્ર કયું છે ? હાઈડ્રોસ્કોપ મેગ્નેટિક કંપાસ બેરોમીટર ગાયરોસ્કોપ હાઈડ્રોસ્કોપ મેગ્નેટિક કંપાસ બેરોમીટર ગાયરોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે રહે છે ? 100° cetigrade વાળી હવા પાણી 0° cetigrade વાળી હવા લાકડું 100° cetigrade વાળી હવા પાણી 0° cetigrade વાળી હવા લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્ય કિરણોમાંથી કયું વિટામિન મળે ? ડી બી સી એ ડી બી સી એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? કેન્સર અલ્સર ડાયાબિટીસ એઈડ્સ કેન્સર અલ્સર ડાયાબિટીસ એઈડ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રજીવકની ઊણપથી વાંઝીયાપણું ઉદ્ભવી શકે છે ? બી ઈ સી ડી બી ઈ સી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોડિયમની સંજ્ઞા કઈ છે ? S Na N2 Si S Na N2 Si ANSWER DOWNLOAD GUJARATI MCQ APP