બાયોલોજી (Biology)
પાણીની ઊંચી ગુપ્ત ઉષ્માની એક સાચી લાક્ષણિકતા કઈ ?

પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી.
સરોવરનું પાણી બરફ બનતું નથી.
શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે.
વનસ્પતિમાં રસારોહણ જળવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પૂર્વાવસ્થા - I ના પેટા તબક્કાનો સાચો ક્રમ કયો છે ?

લેપ્ટોટીન→ ઝાયગોટીન → પેકિટીન→ ડિપ્લોટીન→ ડાયકાનેસીસ
લેપ્ટોટીન → પેકિટીન → ઝાયગોટીન→ ડિપ્લોટીન→ ડાયકાઈનેસીસ
લેપ્ટોટીન→ પેકિટીન→ ઝાયગોટીન → ડિપ્લોટીન → ડાયકાઈનેસીસ
ઝાયગોટીન → લેપ્ટોટીન → પેકિટીન → ડાયકાઈનેસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કણિકાવિહીન અંતઃકોષરસજાળ કોનું સંશ્લેષણ સ્થળ છે ?

લિપિડ
ન્યુક્લિઇક ઍસિડ
કાર્બોદિત
પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ સાચી શરીરગુહા ધરાવતો સમુદાય કયો છે ?

મૃદુકાય
નુપૂરક
શૂળત્વચી
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP