બાયોલોજી (Biology)
કાચવત્ કાસ્થિના બંધારણમાં રહેલું ખનીજ તત્ત્વ કયું છે ?

ફોસ્ફરસ
સલ્ફર
સોડિયમ
ઝીંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમાજનમાં ભાજનોત્તરાવસ્થા ભાજનાવસ્થાથી કઈ રીતે અલગ પડે છે ?

રંગસુત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય.
રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય.
રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય‌.
રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનના પરિણામે ભૃણનિર્માણ થતું નથી ?

દ્વિઅંગી
આવૃત બીજધારી
લીલ
ત્રિઅંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કર્ણપલ્લવનો અભાવ હોય તેવાં પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ?

કાંગારું
ઉંદર
કાચબો
ચામાચીડિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP