સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કયા વૈજ્ઞાનિક ગુજરાતના નથી ?

ડૉ.પ્રફુલ્લચંદ્ર
ડૉ.ઉપેન્દ્ર દેસાઇ
ત્રિભુવન ગજ્જર
ડૉ.વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પ્રકાશ શામાંથી પસાર થાય છે, ત્યારે સંપૂર્ણ આંતરિક પ્રતિબિંબ શક્ય બને છે ?

હવામાંથી પાણીમાં
પાણીમાંથી કાચમાં
હવામાંથી કાચમાં
હીરામાંથી કાચમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP