GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કોર્પોરેટ ટેક્ષ શેના આધારે ગણાય છે ? કંપનીમાં રોકાયેલી કુલ મૂડી ડિવિડન્ડની વહેંચણી બાદનો નફો કંપનીનું ફુલ ટર્નઓવર ડિવિડન્ડની વહેંચણી પહેલાંનો નફો કંપનીમાં રોકાયેલી કુલ મૂડી ડિવિડન્ડની વહેંચણી બાદનો નફો કંપનીનું ફુલ ટર્નઓવર ડિવિડન્ડની વહેંચણી પહેલાંનો નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ___ બનાવવામાં આવે છે. કાચું સરવૈયું ખાતાવહી આપેલ પૈકી એક પણ નહીં આમનોંધ કાચું સરવૈયું ખાતાવહી આપેલ પૈકી એક પણ નહીં આમનોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank. Sir, this is the ___ price I can take. least little most little littlest least little most little littlest ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સમષ્ટિના પ્રાચલના આગણન માટે બે સંખ્યાઓ કે જેની વચ્ચે સમષ્ટિના પ્રાચલની કિંમત હોવાનું માનવામાં આવે છે તેને ___ કહે છે. નિદર્શનું અંતરાલ આગણક આપેલ પૈકી એક પણ નહીં પ્રાચલનું બિંદુ આગણન પ્રાચલનું અંતરાલ આગણન નિદર્શનું અંતરાલ આગણક આપેલ પૈકી એક પણ નહીં પ્રાચલનું બિંદુ આગણન પ્રાચલનું અંતરાલ આગણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નળ A વડે ટાંકી 20 મિનિટમાં ભરાય છે. B નળ વડે 30 મિનિટમાં ભરાય છે. A નળ ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી B નળ ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગશે. આપેલ પૈકી એક પણ નહીં 10 2 6 આપેલ પૈકી એક પણ નહીં 10 2 6 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કમ્પ્યૂટરમાં માહિતીને અવાચ્ય રૂપમાં ફેરવીને સુરક્ષિત રાખવાની કળાને શું કહે છે ? બિનસાંકેતીકરણ સાંકેતીકરણ વેરિસાઈન સિક્યોર સૉકેટ લેયર બિનસાંકેતીકરણ સાંકેતીકરણ વેરિસાઈન સિક્યોર સૉકેટ લેયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP