GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મીઠાના ભારે કરવેરાના કાયદા સામે ગાંધીજીએ આદરેલી દાંડીકૂચ કયા દિવસે દાંડી પહોંચી ? 5 એપ્રિલ 7 એપ્રિલ 6 એપ્રિલ 8 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ 6 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નાણાં પંચની નિમણૂક કોણ કરે છે ? લોકસભાના સ્પીકર ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી રાજ્યસભાના અધ્યક્ષ લોકસભાના સ્પીકર ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી રાજ્યસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નાણાકીય સંચાલનનો પ્રાથમિક ઉદ્દેશ ___ છે. નફો મહત્તમ કરવો જોખમ મહત્તમ કરવું માલિકોની સંપત્તિ મહત્તમ કરવી વળતર મહત્તમ બનાવવું નફો મહત્તમ કરવો જોખમ મહત્તમ કરવું માલિકોની સંપત્તિ મહત્તમ કરવી વળતર મહત્તમ બનાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિક્લ્પમાંથી શોધો. ‘ખડૂકો’ ખડતલ ખંડેર ટેકરો ધોધ ખડતલ ખંડેર ટેકરો ધોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank.Every man, woman and child ___ lost. was are have were was are have were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નાણાકીય વિશ્લેષણના કયા સાધનમાં, ગયા વર્ષની તુલનામાં થયેલા ફેરફારોને ટકાવારીમાં રજૂ કરવામાં આવે છે ? હિસાબી ગુણોત્તર સામાન્ય માપનાં પત્રકો તુલનાત્મક પત્રકો રોકડ પ્રવાહ પત્રક હિસાબી ગુણોત્તર સામાન્ય માપનાં પત્રકો તુલનાત્મક પત્રકો રોકડ પ્રવાહ પત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP