GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

માનસિંહજી રાણા
કલ્યાણજી મહેતા
કુંદનલાલ ધોળકીયા
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
અહેવાલના સમયગાળા દરમિયાન, કંપનીની મિલકતોમાં રૂ. 8,00,000નો વધારો થયો છે. જવાબદારીઓમાં રૂ. 2,00,000નો ઘટાડો થયો છે, તેને કારણે માલિકી ભંડોળમાં ___ થશે.

રૂ. 10,00,000નો ઘટાડો
રૂ. 6,00,000નો વધારો
રૂ. 6,00,000નો ઘટાડો
રૂ. 10,00,000નો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

હરિલાલ કણિયા
ચીમનાલાલ વાણિયા
પી.એન. પટેલ
એન.એસ. ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP