ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, ગોબર કઈ નવલકથાનાં પાત્રો છે ? લીલુડી ધરતી દીપનિર્વાણ મળેલાજીવ અમૃતા લીલુડી ધરતી દીપનિર્વાણ મળેલાજીવ અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? - કોની કાવ્ય પંક્તિ છે ? શામળ દલપતરામ અખો નર્મદ શામળ દલપતરામ અખો નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે ? ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા નરહરિ પરીખ નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા નરહરિ પરીખ નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? મકરંદ દવે જયંતિ દલાલ મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી મકરંદ દવે જયંતિ દલાલ મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લોહીની સગાઈ’ વાર્તા સંગ્રહ કોનો છે ? કંચનલાલ મહેતા ઈશ્વર પેટલીકર રસિકલાલ પરીખ મધૂસુદન પારેખ કંચનલાલ મહેતા ઈશ્વર પેટલીકર રસિકલાલ પરીખ મધૂસુદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્લેઈગ ઈટ માય વે' એ કોની આત્મકથા છે ? સાનિયા મિર્ઝા સાનિયા નેહવાલ સચીન તેંડુલકર મહેન્દ્રસિંઘ ધોની સાનિયા મિર્ઝા સાનિયા નેહવાલ સચીન તેંડુલકર મહેન્દ્રસિંઘ ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP