GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ___ ના ખ્યાલને કારણે નજીકના ભવિષ્યમાં ધંધો બંધ થશે નહીં તેવું સામાન્ય રીતે માનવામાં આવે છે. મેચિંગ સામયિકતા ચાલુ પેઢી ભૌતિકતા મેચિંગ સામયિકતા ચાલુ પેઢી ભૌતિકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિક્લ્પમાંથી શોધો. ‘ખડૂકો’ ખંડેર ધોધ ટેકરો ખડતલ ખંડેર ધોધ ટેકરો ખડતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 પ્રથમ પાંચ પ્રાકૃતિક અધભાજ્ય સંખ્યાઓની સરાસરી ___ થાય. 3.6 7.8 5.6 3.4 3.6 7.8 5.6 3.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અંતર્ગત કુલ કેટલા ભાષાકીય સમુદાયોને આવરી લેવામાં આવેલ છે ? નવ સાત પાંચ ત્રણ નવ સાત પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ બંધારણની કઈ કલમની જોગવાઈ હેઠળ ‘‘ગ્રામ’’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવેલ છે ? ક્લમ - 244(જ) કલમ - 245(જ) ક્લમ - 243(ઝ) કલમ - 243(જ) ક્લમ - 244(જ) કલમ - 245(જ) ક્લમ - 243(ઝ) કલમ - 243(જ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયું વાક્ય પ્રાથમિક ખાધની બાબતમાં સાચું છે ? તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે મૂડી આવક અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણીનો સરવાળો છે. તે રાજકોષીય ખાધ અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે મૂડી આવક અને વ્યાજની ચુકવણી વચ્ચેનો તફાવત છે. તે મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ વચ્ચેનો તફાવત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP