GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગરીબીના વિષચક્રનો ખ્યાલ કોની સાથે સંબંધિત છે ? કાર્લ માર્ક્સ જે.એસ. મિલ રેગનર નર્કસ જે.એમ. કેઈન્સ કાર્લ માર્ક્સ જે.એસ. મિલ રેગનર નર્કસ જે.એમ. કેઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ABCDમાં (A→Z=1→26) મુજબ જોતાં J–B = H, P-L = D અને X-Q = G હોય, તો M-D = ___ V I E O V I E O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો નાણાંની માંગ સંપૂર્ણપણે વ્યાજ મૂલ્ય નિરપેક્ષ હોય, તો LM રેખાનો ઢાળ કેવો હશે ? આડી રેખા ઊભી રેખા ધન ઢાળ ઋણ ઢાળ આડી રેખા ઊભી રેખા ધન ઢાળ ઋણ ઢાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મધ્ય પ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ? પંચમહાલ - દાહોદ મહીસાગર - દાહોદ છોટા ઉદેપુર – નર્મદા દાહોદ - છોટા ઉદેપુર પંચમહાલ - દાહોદ મહીસાગર - દાહોદ છોટા ઉદેપુર – નર્મદા દાહોદ - છોટા ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 પરંપરાગત અભિગમ મુજબ નાણાં કાર્ય માત્ર ___ પૂરતું મર્યાદિત છે. નાણાંનું ધિરાણ કરવું નાણાંનો વપરાશ કરવો નાણાં ઊભા કરવા નાણાંની ગતિશીલતા વધારવી નાણાંનું ધિરાણ કરવું નાણાંનો વપરાશ કરવો નાણાં ઊભા કરવા નાણાંની ગતિશીલતા વધારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો વિષમતાંકનું મૂલ્ય ઋણ હોય તો, તે નિર્દેશ કરે છે ___ સમાંતર મધ્યક શૂન્ય છે. બહુલક કરતાં સમાંતર મધ્યક મોટો છે. સમાંતર મધ્યક કરતાં બહુલક મોટો છે. સમાંતર, મધ્યક અને બહુલક બંને સરખા છે. સમાંતર મધ્યક શૂન્ય છે. બહુલક કરતાં સમાંતર મધ્યક મોટો છે. સમાંતર મધ્યક કરતાં બહુલક મોટો છે. સમાંતર, મધ્યક અને બહુલક બંને સરખા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP