બાયોલોજી (Biology)
નીચે પૈકી હેડસોઝ શર્કરાના એકમમાંથી કયું ઘટક નથી બનતું ?

ગ્લાયકોજન
ઈન્સ્યુલિન
સુક્રોઝ
સ્ટાર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
G1 તબક્કામાં કઈ ક્રિયા થાય છે ?

આપેલ તમામ
સૂક્ષ્મનલિકાનું સર્જન
DNA નું સંશ્લેષણ
ઉત્સેચક, RNA, પ્રોટીન, સંશ્લેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ ખુલ્લું પરિવહનતંત્ર ધરાવે છે ?

ઊભયજીવી
સંધિપાદ
સરીસૃપ
નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અસંગત વિધાન કયું છે ?

કુળ : ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ
વર્ગ : શ્રેણીઓના સમૂહથી વર્ગ રચાય
ગોત્ર : પારસ્પરિક સંબંધ ધરાવતા કુળ દ્વારા રચાય
શ્રેણી : ગોત્રોના સમૂહની શ્રેણી રચાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP