બાયોલોજી (Biology)
વનસ્પતિની કોષદીવાલમાં રહેલી શર્કરા કઈ ?

મોનોસૅકેરાઈડ
હેક્સોઝ
પોલિસૅકૅરાઈડ
ડાયસેકૅરાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવના દેહનાં તંત્રોમાં અવ્યવસ્થાની માત્રા ક્યારે વધી જાય ?

શક્તિના વહન દરમિયાન
શક્તિના રૂપાંતરણ દરમિયાન
શક્તિના વપરાશ દરમિયાન
શક્તિના વિશેષણ દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અસંગત જોડ અલગ કરો.

વર્ગીકરણ : સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ-વહેંચણી
જાતિનું નામ : પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં
વૈજ્ઞાનિક નામ : જાતિનાં નામ પછી ટૂંકમાં
વર્ગીકરણ વિજ્ઞાન : સજીવોની પદ્ધતિયુક્ત ગોઠવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કણિકાવિહીન અંતઃકોષરસજાળ કોનું સંશ્લેષણ સ્થળ છે ?

લિપિડ
પ્રોટીન
કાર્બોદિત
ન્યુક્લિઇક ઍસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP