ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું ? સાપના ભારા હવેલી બારણે ટકોરે શહીદનું સ્વપ્ન સાપના ભારા હવેલી બારણે ટકોરે શહીદનું સ્વપ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? નર્મદ જયશંકર ભોજક વિશ્વનાથ ભટ્ટ કનૈયાલાલ મુનશી નર્મદ જયશંકર ભોજક વિશ્વનાથ ભટ્ટ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? દલપતરામ બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ બળવંતરાય ઠાકોર ઉમાશંકર જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ? મહાદેવ દેસાઈ કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક મહાદેવ દેસાઈ કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કયાં આવેલી છે ? વડોદરા દ્વારકા અમદાવાદ સુરત વડોદરા દ્વારકા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી કયો કાવ્યપ્રકાર જાપાનીઝ કાવ્યપ્રકાર છે ? સોનેટ હાઈકુ ભડલીગીત મુક્તક સોનેટ હાઈકુ ભડલીગીત મુક્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP