બાયોલોજી (Biology)
વનસ્પતિકોષની વિશિષ્ટતા શું છે ?

કોષરસ
રિબોઝોમ્સ
કણાભસૂત્ર
કોષદીવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સમુદાયનાં પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય આયોજન ધરાવે છે ?

સંધિપાદ
નુપૂરક
પૃથુકૃમી
કોષ્ઠાત્રિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રાષ્ટ્રીય પ્રાણીઉદ્યાન ક્યાં આવેલું છે ?

ન્યુ દિલ્હી
હૈદરાબાદ
ચેન્નઈ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP