બાયોલોજી (Biology)
ઉત્સેચક માટે અસત્ય વિધાન કયું ?

શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે.
ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે.
ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે.
કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્યુરિન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ?

એડેનીન, ગ્વાનીન
સાયટોસીન, થાયમિન
એડેનીન, થાયમિન
એડેનીન, સાયટોસીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક કોષી સજીવોમાં કોષ-વિભાજન દ્વારા શું થાય છે ?

સજીવની સંખ્યામાં વૃદ્ધિ
સજીવની વૃદ્ધિ
સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી.
સજીવના કદમાં વૃદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેના વાક્યોમાંથી વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી.

વનસ્પતિ - નમૂનાનો સંગ્રહ અને જાળવણી
ઔષધીય, આકર્ષક, અપ્રાપ્ય, વનસ્પતિનો ઉછેર
વનસ્પતિના ગ્રંથોનો સંગ્રહ
વનસ્પતિના રેખાચિત્ર, સ્લાઈડ, નકશાનો સંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP