બાયોલોજી (Biology) પ્યુરિન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ? સાયટોસીન, થાયમિન એડેનીન, સાયટોસીન એડેનીન, થાયમિન એડેનીન, ગ્વાનીન સાયટોસીન, થાયમિન એડેનીન, સાયટોસીન એડેનીન, થાયમિન એડેનીન, ગ્વાનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા નથી ? પિટ્યુટરી પેરાથાઈરોઈડ સ્વાદુપિંડ એડ્રિનલ પિટ્યુટરી પેરાથાઈરોઈડ સ્વાદુપિંડ એડ્રિનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આવૃત બીજધારી વનસ્પતિ કેવાં લક્ષણો ધરાવે છે ? લવણોદભિદ્ શુષ્કોદભિદ્ આપેલ તમામ જલોદભિદ્ લવણોદભિદ્ શુષ્કોદભિદ્ આપેલ તમામ જલોદભિદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણના દરેક ચરણને શું કહે છે ? કક્ષા વર્ગક વર્ગ શ્રેણી કક્ષા વર્ગક વર્ગ શ્રેણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ અંગિકા અંતઃપટલતંત્રનો ભાગ નથી ? પેરોક્સિઝોમ્સ કણાભસૂત્ર હરિતકણ આપેલ તમામ પેરોક્સિઝોમ્સ કણાભસૂત્ર હરિતકણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રસવની દ્રષ્ટિએ કરમિયાનો સમાવેશ શામાં થાય છે ? અંડપ્રસવી અપ્રસવી અપત્યઅંડપ્રસવી અપત્યપ્રસવી અંડપ્રસવી અપ્રસવી અપત્યઅંડપ્રસવી અપત્યપ્રસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP