બાયોલોજી (Biology)
કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર કઈ રચના છે ?

ગોલ્ગીકાય
કોષકેન્દ્ર
રંગસૂત્રો
તારાકેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સોડિયમ અને ક્લોરિનની ક્રમિક અગત્ય ધરાવતું સાચું જૂથ કયું ?

હિમોસાયનીનના બંધારણ અને CO2 નું વહન
pH ની જાળવણી અને કોષવિભાજન
CO2 નું વહન અને આસૃતિદાબ જાળવણી
આસૃતિદાબ જાળવણી અને રુધિરમાં જલનિયમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હિમોગ્લોબીન એ કયા પ્રકારનું પ્રોટીન છે ?

ચતુર્થ બંધારણ ધરાવતું રોગપ્રતિકારક પ્રોટીન
તૃતીય બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન
ચતુર્થ બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન
ચતુર્થ બંધારણ ધરાવતું જટિલ પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા વનસ્પતિ-જૂથમાં વાહકપેશીઓ ગેરહાજર છે ?

આવૃત બીજધારી
ત્રિઅંગી
અનાવૃત બીજધારી
દ્વિઅંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આપણે પ્રાણીઉદ્યાનને અન્ય કયા નામે ઓળખીએ છીએ ?

પ્રાણીબાગ
પ્રાણી સંગ્રહાલય
ઝૂ
પ્રાણીનિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP