બાયોલોજી (Biology)
દરેક જૈવરાસાયણિક પ્રક્રિયા થવા માટે શું અનિવાર્ય છે ?

ક્રિયાશીલ સ્થાન
આપેલ તમામ
સક્રિય શક્તિ સ્તર
ત્રિપરિમાણીય સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ચતુર્થબંધારણ ધરાવતા સંયુગ્મી પ્રોટીનનું એક ઉદાહરણ કયું છે ?

માયોસીન
ગ્લોબ્યુલર
ક્લોરોફિલ
ઈમ્યુનોગ્લોબ્યુલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણવિદ્યાનો અન્ય વિદ્યાશાખાઓ સાથેના સંકલનથી નવી વર્ગીકરણ પદ્ધતિ કઈ વિકસી ?

જૈવરાસાયણિક વર્ગીકરણવિદ્યા
કોષ વિદ્યાકીય વર્ગીકરણવિદ્યા
આંકડાકીય વર્ગીકરણવિદ્યા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ ચેતાતંત્ર ધરાવતો સમુદાય કયો છે ?

નુપૂરક
મૃદુકાય
કોષઠાંત્રિ
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચે પૈકી કઈ પ્રક્રિયા જરૂરી છે ?

કોષની જીર્ણતા
કોષના જથ્થામાં વધારો
કોષનું વિભાજન થવું.
જનીન દ્રવ્યનું પ્રસ્થાપન થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP