બાયોલોજી (Biology)
સહઘટક એટલે શું ?

આપેલ તમામ
ઉત્સેચકના બંધારણનો બિનપ્રોટીન ભાગ
અકાર્બનિક ઘટકો
એપોએન્ઝાઈમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૈજ્ઞાનિકો સજીવોનો ચોક્કસ અભ્યાસ થઇ શકે તે માટે કઈ પદ્ધતિ અગત્યની છે ?

વર્ગીકરણ પદ્ધતિ
સંગઠન પધ્ધતિ
વિતરણ પદ્ધતિ
વિતરણ પદ્ધતિ અને સંગઠન પધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ દ્વિગર્ભસ્તરીય પ્રાણી-સમુદાય કયો છે ?

કોષ્ઠાંત્રિ
મૃદુકાય
સંધિપાદ
નુપૂરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રની સંખ્યા, કદ અને આકાર અવલોકન કરવાની સૌથી સારી અવસ્થા કઈ છે ?

પૂર્વાવસ્થા
ભાજનાવસ્થા
ભાજનાન્તિમાવસ્થા
આંતરાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
DNA ની શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતર છે કારણ કે,

ફૉસ્ફોડાયએસ્ટર બંધ
ગ્લાયકોસિડિક બંધ
હાઈડ્રોજન બંધ
ડાયસલ્ફાઈડ બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP