બાયોલોજી (Biology)
ઉત્સેચકીય પ્રક્રિયા કોના દ્વારા અવરોધક બને.

ઉત્સેચક
પ્રક્રિયક
અંતીમનીપજ
તાપમાન વધારો

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધ્યઅક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને શું કહે છે ?

અક્ષીય સમમિતિ
અરીય સમમિતિ
અસમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અસંગત જોડ શોધો.

ભાજનાવસ્થા - રંગસૂત્રનું સ્પષ્ટ સ્વરૂપ જોઈ શકાય છે.
ભાજનોત્તરવસ્થા - રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલમાં ગોઠવાય છે.
અંત્યાવસ્થા - કોષકેન્દ્રપટલ, ગોલ્ગીપ્રસાધન, પુનઃસ્થાપિત થાય છે.
પૂર્વાવસ્થા - રંગસૂત્ર બે એકલસૂત્ર અને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિની કઈ ક્રિયા માટે બોરોન અગત્યનું છે ?

કોષવિભાજન
પુષ્પ-ફળ સર્જન
આપેલ તમામ
શર્કરાનું વહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP