GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7:6 થાય ? 60 180 120 720 60 180 120 720 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ 182 દિવસ કે વધુ દિવસ ભારતમાં રહી હોય તેને ___ કહેવાય. રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં બિનરહીશ રહીશ અને સામાન્ય રહીશ અન્ય રહીશ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં બિનરહીશ રહીશ અને સામાન્ય રહીશ અન્ય રહીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી ? 1951 1952 1949 1948 1951 1952 1949 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આઝાદીની લડાઈમાં ‘સરદાનું’ માનીતું સ્થળ બારડોલી ક્યા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ મહેસાણા ગીર સોમનાથ સુરત રાજકોટ મહેસાણા ગીર સોમનાથ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 At 9.00 am tomorrow, I ........... (to travel) in a bus with my parents. will be travelling will travelled will travelling will travels will be travelling will travelled will travelling will travels ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બેંકિંગ રેગ્યુલેશન એકટ પ્રમાણે દર વર્ષે બેંકે પોતાના નફામાંથી ___ % જેટલી રકમ અનામત ભંડોળ ખાતે લઈ જવી જોઇએ. 5 15 10 20 5 15 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP