બાયોલોજી (Biology) રંગસૂત્રને સ્પષ્ટ કઈ અવસ્થા દરમિયાન નિહાળી શકાય છે ? પૂર્વાવસ્થા ભાજનાવસ્થા અંત્યાવસ્થા ભાજનોત્તરાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા અંત્યાવસ્થા ભાજનોત્તરાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગર્ભીયકોષોના વિભેદનથી પેશીઓ બને અને અંગો બને આ સમગ્ર પ્રક્રિયાને શું કહે છે ? પેશીનિર્માણ પરિવર્તન વિકાસ અંગજનન પેશીનિર્માણ પરિવર્તન વિકાસ અંગજનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અરીય સમમિતિ કયા સમુદાયમાં જોવા મળે છે ? શૂળચર્મી નુપૂરક મૃદુકાય સંધિપાદ શૂળચર્મી નુપૂરક મૃદુકાય સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેના વાક્યોમાંથી વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી. વનસ્પતિના ગ્રંથોનો સંગ્રહ વનસ્પતિના રેખાચિત્ર, સ્લાઈડ, નકશાનો સંગ્રહ વનસ્પતિ - નમૂનાનો સંગ્રહ અને જાળવણી ઔષધીય, આકર્ષક, અપ્રાપ્ય, વનસ્પતિનો ઉછેર વનસ્પતિના ગ્રંથોનો સંગ્રહ વનસ્પતિના રેખાચિત્ર, સ્લાઈડ, નકશાનો સંગ્રહ વનસ્પતિ - નમૂનાનો સંગ્રહ અને જાળવણી ઔષધીય, આકર્ષક, અપ્રાપ્ય, વનસ્પતિનો ઉછેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વર્ગમાં રુધિરાભિસરણતંત્ર બંધ પ્રકારનું અને મહાધમની કમાન ડાબી બાજુ વળે છે ? વિહંગ સસ્તન સરીસૃપ ઊભયજીવી વિહંગ સસ્તન સરીસૃપ ઊભયજીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ - I મુખ્ય કેટલા તબક્કામાં વિભાજીત છે ? 4 8 9 2 4 8 9 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP