બાયોલોજી (Biology)
સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે,

તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે.
કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે.
અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે.
અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એસ્ટરબંધ રચવા ક્યા જૂથની હાજરી જરૂરી છે ?

C = 0 અને - COOH
- COOH અને - OH
>C = 0 અને - OH
- NH2 અને - OH

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કાસ્થિ અને અસ્થિમત્સ્યમાં બર્હિકંકાલ કયા પ્રકારના ભીંગડાનું બનેલ છે ?

સાઈક્લોઈડ
અધિચર્મીય
પ્લેકોઈડ અને સાઈક્લોઈડ
પ્લેકોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રાણીજગતમાં કૂટદેહકોષ્ઠીમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ?

સંધિપાદ
મૃદુકાય
સૂત્રકૃમિ
પૃથુકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિનાં અંગોની બાહ્યસપાટી પર રક્ષણાત્મક પડ બનાવતું લિપિડ કયું છે ?

ચરબી
અર્ગોસ્ટેરૉલ
મીણ
ફૉસ્ફોલિપિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કેટલાક જીવાણુમાં DNA ઉપરાંત DNA નો નાનો ગોળાકાર ટુકડો આવેલ હોય છે તેને શું કહે છે ?

કશા
પ્લાસ્મીડ
ફિમ્બી
પિલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP