બાયોલોજી (Biology) સિક્વોયામાં કોષરસવિભાજન સમયે નિર્માણ પામતું મધ્યપટલ શેનું બને છે ? કાઈટીન સેલ્યુલોઝ પેક્ટિન લિગ્નીન કાઈટીન સેલ્યુલોઝ પેક્ટિન લિગ્નીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઓળખવિધિ ક્યારે શક્ય બને છે ? સ્થાનિક નામ હોય તો સરળ અભ્યાસ હોય તો સચોટ વર્ણન હોય તો સચોટ નામ હોય તો સ્થાનિક નામ હોય તો સરળ અભ્યાસ હોય તો સચોટ વર્ણન હોય તો સચોટ નામ હોય તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આલ્ડોલેઝ ઉત્સેચક કઈ અંગિકા સાથે સંકળાયેલ છે ? કણાભસૂત્ર હરિતકણ ગોલ્ગીકાય રિબોઝોમ્સ કણાભસૂત્ર હરિતકણ ગોલ્ગીકાય રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ? પરિઘથી કેન્દ્ર તરફ કેન્દ્રથી પરિઘ તરફ આપેલ તમામ ગમે તે તલથી પરિઘથી કેન્દ્ર તરફ કેન્દ્રથી પરિઘ તરફ આપેલ તમામ ગમે તે તલથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વનસ્પતિ જૂથ સુકાય રચના ધરાવે છે ? ત્રિઅંગી લીલ અનાવૃત બીજધારી આવૃત બીજધારી ત્રિઅંગી લીલ અનાવૃત બીજધારી આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમગ્ર જીવસૃષ્ટિની જાળવણી કરતું પ્રભાવી પ્રોટીન કયું છે ? સ્ક્લેરોપ્રોટીન કોલેજન ક્લોરોફિલ RuBisCO સ્ક્લેરોપ્રોટીન કોલેજન ક્લોરોફિલ RuBisCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP