બાયોલોજી (Biology)
રંગસૂત્રનું સંકોચન પૂર્ણકક્ષાએ પહોંચવું એટલે___

ભાજનવસ્થા - I
ડાઈકાયનેસીસ
પૂર્વાવસ્થા - I
ડિપ્લોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જો પ્રાણીના શરીરને કોઈ એક ધરીએ બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરે તો તેને શું કહે છે ?

અરીય સમમિતિ
અસમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એમાયલોઝ એટલે,

ગ્લુકોઝનું બીજું નામ
સેલ્યુલોઝનું બીજુંનામ
ગ્લુકોઝની બનેલી શાખિત શૃંખલા
ગ્લુકોઝની બનેલી અશાખિત શૃંખલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વાતાશયો શેમાં જોવા મળે છે ?

બરડતારા
તારામાછલી
અસ્થિમત્સ્ય
કાસ્થિમત્સ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા ગ્રીક તત્વચિંતકે પણ સજીવોનું વર્ગીકરણ સૂચવ્યું ?

હકસલી
કેરોલસ લિનિયસ
બેન્થમ અને હુકર
એરિસ્ટોટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP