બાયોલોજી (Biology)
કેલસ અને સસ્પેન્શન સવર્ધનમાં સામાન્ય રીતે વપરાતો ઓક્સિન ?

નેપ્થેલિન એસિટિક ઍસિડ
ઈન્ડોલ - બ્યુટિરિક એસિડ
ડાયક્લોરોફિનોક્સિ એસિટિક ઍસિડ
ABA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
m- RAN માટે અસંગત વિધાન જણાવો.

તેનું કાર્ય પૂરું થતાં વિઘટન પામે.
DNA ની ટેમ્પ્લેટ શૃંખલા પર સંશ્લેષણ પામે.
પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતીનું વહન કરે,
એમિનો ઍસિડનું વહન કરાવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રની સંખ્યા કઈ પ્રક્રિયાથી જળવાય છે ?

અર્ધસૂત્રીભાજન
અર્ધીકરણ
અસમભાજન
સમભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જો સજીવ શરીરમાં મૅગ્નેશિયમની ઊણપ હોય તો તેની કઈ ક્રિયા અટકી જાય ?

પ્રજનન
ખોરાકનું ચયાપચય
શક્તિવિનિમય
કોષરસપટલની પ્રવેશશીલતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વધતી જતી સમાનતાનો સાચો ક્રમ દર્શાવે છે.....

ગોત્ર-વર્ગ-કુળ-પ્રજાતી
કુળ-પ્રજાતિ-ગોત્ર-વર્ગ
વર્ગ-ગોત્ર-કુળ-પ્રજાતિ
પ્રજાતિ-કુળ-ગોત્ર-વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP