ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'બોલ બમ યાત્રા’નું આયોજન હિન્દુ ધર્મના ભક્તો દ્વારા ક્યા રાજયમાં કરવામાં આવે છે ? મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અલી અકબરખાન નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે ? સરોદ શરણાઈ તબલા વાયોલિન સરોદ શરણાઈ તબલા વાયોલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સરોવરો અને તેના સ્થળોને ગોઠવો.A) બિંદુ સરોવર B) નારાયણ સરોવર C) પુષ્કર D) માનસરોવર1) તિબેટ 2) રાજસ્થાન રાજ્ય 3) કચ્છ જિલ્લો 4) ભૂવનેશ્વર શહેર A-1, B-2, C-3, D-4 A-4, B-3, C-2, D-1 A-2, B-3, C-4, D-1 A-3, B-4, C-1, D-2 A-1, B-2, C-3, D-4 A-4, B-3, C-2, D-1 A-2, B-3, C-4, D-1 A-3, B-4, C-1, D-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે ? હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા હાજી અલી શાહ બુખારી આપેલ પૈકી એક પણ નહીં હાજી અલી શાહ ઓલિયા હાજી અલી નિઝામુદ્દીન ઓલિયા હાજી અલી શાહ બુખારી આપેલ પૈકી એક પણ નહીં હાજી અલી શાહ ઓલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ કયા સ્થળે આયોજિત કરવામાં આવે છે ? મૈસુર પુણે મુંબઈ વડોદરા મૈસુર પુણે મુંબઈ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? મણિપુર મધ્ય પ્રદેશ આસામ અરુણાચલ પ્રદેશ મણિપુર મધ્ય પ્રદેશ આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP