ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતની આઝાદી બાદ સૌપ્રથમ વિકાસ કરવામાં આવ્યો હોય તેવું હિલ સ્ટેશન કયું છે ? મનાલી આબુ પંચમઢી સાપુતારા મનાલી આબુ પંચમઢી સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાત ફિલ્મોને કરમુક્તિ આપવાની યોજનાનો પ્રારંભ કઈ સાલમાં થયો ? 1964 1956 1974 1970 1964 1956 1974 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? ભાવનગર અમદાવાદ રાજકોટ વડોદરા ભાવનગર અમદાવાદ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લામાં કયાં યોજાય છે ? ઝાલોદ સંજલી જેસવાડા ધાનપુર ઝાલોદ સંજલી જેસવાડા ધાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ત્રણ પ્રવેશદ્વારોવાળી વાવને કહેવાય છે ? ભદ્રા વિજયા જયા નંદા ભદ્રા વિજયા જયા નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ 'ભગવદ્ગોમંડળ' કયા વિદ્વાનોએ તૈયાર કરેલ ? શ્રી ધીરુભાઈ ઠાકર ગોવર્ધનરામ ત્રિપાઠી શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ કવિ નર્મદ શ્રી ધીરુભાઈ ઠાકર ગોવર્ધનરામ ત્રિપાઠી શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP