ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કઈ નદીના કાંઠે કુબા બાંધીને રહેતા આદીમાનવોથી ગુજરાતની લોકસંસ્કૃતિનો ઉદ્ભવ થયો હશે તેમ કહેવાય ?

મહી
તાપી
સાબરમતી
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

સુષિરવાદ્ય - વેણુ, ચુકડા, મધુકરી
અવનદ્ય વાદ્ય - મૃદંગ, ડમરુ, ભેરી
ધનવાદ્ય - ભાણ, ડક્કા, પટહ
તંતુવાદ્ય - ચિત્રા, વિપચો, મત કૌકિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભાલ નળકાંઠામાં વસતા પઢારોનું વિશિષ્ટ નૃત્ય જણાવો.

ભાયાનૃત્ય
મંજીરા નૃત્ય
કાકડા નૃત્ય
આગવા નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે.આ ફિલ્મ 1932ના વર્ષમાં રજુ થયેલી હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી.

કંકુ
નરસિંહ મહેતા
લીલુડી ધરતી
મુંબઈની શેઠાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

દિવાળીબેન ભીલ
હમિદા મીર
મીનલ રાઠોડ
દમયંતી બરડાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP