સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? નિજારત વેપાર અપેક્ષા વાણિજ્ય નિજારત વેપાર અપેક્ષા વાણિજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.જાચજચના પરસ્પર યાચકવૃત્તિ મનોભાવના વિવિધ પરસ્પર યાચકવૃત્તિ મનોભાવના વિવિધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉદદ્ધિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નદી સરોવર સમુદ્ર ઝરણું નદી સરોવર સમુદ્ર ઝરણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. ઘા જશ તુચ્છ વાચા ઘા જશ તુચ્છ વાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'શોણિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સીધ્શ્રુ રકત નદી લાલ સીધ્શ્રુ રકત નદી લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.નિમિષ આંખનો પલકારો નિર્માણ પામેલું નિમીત નિરંતર આંખનો પલકારો નિર્માણ પામેલું નિમીત નિરંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP