સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પીયૂષ ગરલ સુધા અમી પીયૂષ ગરલ સુધા અમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ફેલફિતુર' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ચેનચાળા પ્રભાવશાળી નાસીપાસ અન્યનું ચેનચાળા પ્રભાવશાળી નાસીપાસ અન્યનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો અર્થ જણાવો.અનિરૂદ્ધ અહર્નિશ રોકેલું અવમાન્ય ઈચ્છા વિરુદ્ધ અહર્નિશ રોકેલું અવમાન્ય ઈચ્છા વિરુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? ઉદ્યોત દ્યુતિ વારિજ દિપ્તિ ઉદ્યોત દ્યુતિ વારિજ દિપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નજરાણું ઉપહાર બક્ષિસ ઉપાહાર નજરાણું ઉપહાર બક્ષિસ ઉપાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘સાજ’નો સામાનાર્થી નથી તે જણાવો. શરણાઈ શણગાર નિલય સાધન સામગ્રી શરણાઈ શણગાર નિલય સાધન સામગ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP