સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નિપાત આશ્ચર્ય પમાડે તે જેનું મૂળ હોય તેવો શબ્દ ચપટી વગાડવી તે પાંદડા વગરનું હોય તે આશ્ચર્ય પમાડે તે જેનું મૂળ હોય તેવો શબ્દ ચપટી વગાડવી તે પાંદડા વગરનું હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ આપો: 'સ્વાન્ત' હૃદય, અંતઃકરણ નિજાનંદ પરમાત્મા સ્વમાન હૃદય, અંતઃકરણ નિજાનંદ પરમાત્મા સ્વમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મુશ્કેલ માર્ગ માટે નો પર્યાયવાચી શબ્દ આપો. સુલભ રસ્તો જુદો રસ્તો દુર્લભ રસ્તો દુર્ગમ રસ્તો સુલભ રસ્તો જુદો રસ્તો દુર્લભ રસ્તો દુર્ગમ રસ્તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય વ્યોમ ભાનુ કુસુમ શશી વ્યોમ ભાનુ કુસુમ શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વિષ ડોક વખાણ વાયુ વિષ ડોક વખાણ વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ : સમીક્ષા રાત્રી યમની બહેન વીજળી સમીક્ષા રાત્રી યમની બહેન વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP