સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.કશિશ નસીબ ઉપહાર સંમોહન પ્રયાસ નસીબ ઉપહાર સંમોહન પ્રયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉત્કર્ષ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ઉન્નતિ ઉન્મેષ ઉદાર સંઘર્ષ ઉન્નતિ ઉન્મેષ ઉદાર સંઘર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.કાનન કાજળ કૂમળું વન કર્મ કાજળ કૂમળું વન કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપણે શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. અટકાવ સંબંધિત કવચ આત્મરક્ષણ અટકાવ સંબંધિત કવચ આત્મરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. અંકોડો બાદ દાબ પરિણામ અંકોડો બાદ દાબ પરિણામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તરંગ તરણી મછવો પનાઈ તરંગ તરણી મછવો પનાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP