સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓબાળ બળતણ બાળકનું સ્મિત બાલ્યાવસ્થા બાળપણનું સંસ્મરણ બળતણ બાળકનું સ્મિત બાલ્યાવસ્થા બાળપણનું સંસ્મરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ ‘ગુંડા’નો સામાનાર્થી શબ્દ નથી ? ખવીસ પિશાચ ગેતી રાક્ષસ ખવીસ પિશાચ ગેતી રાક્ષસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ : ધ્વાન્ત નભ ઉમેદ હેરત તમિસ્ત્ર નભ ઉમેદ હેરત તમિસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઉપવન વિપિન રાન કાનન ઉપવન વિપિન રાન કાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? પુનિત શુચિ પાવરી પૂત પુનિત શુચિ પાવરી પૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય તસુ પાણી વસુ પશુ તસુ પાણી વસુ પશુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP